Guldasta (Part-1)



Download pdf file and you can read pdf file using Adobe reader . if you don’t have adobe reader then you can download from here. Download PDF Adobe Reader



બિસ્મિલ્લાહ હિર રહમાનિર રહીમ

પ્રસ્તાવના

ઇલ્મ - જ્ઞાન

یُفَصِّلُ الۡاٰیٰتِ لِقَوۡمٍ  یَّعۡلَمُوۡنَ ﴿۵﴾

યોફસ્‍સેલુલ આયાતે લેકૌમિંય યઅ્‌લમૂન

(સૂ. યુનુસ, આ. ૫)

તે (અલ્લાહ) વિસ્‍તારથી વર્ણવે છે. આયાતો તે લોકોના માટે જેઓ જાણવા ઇચ્‍છે છે.

જેઓને ઇલ્‍મ શીખવાનો શોખ છે, જેઓને ઉમંગ છે. તેઓના માટે કલામુલ્લાહ ઇલ્‍મનો ખજાનો છે.

نَبِّـُٔوۡنِیۡ بِعِلۡمٍ   اِنۡ  کُنۡتُمۡ  صٰدِقِیۡنَ ﴿۱۴۳﴾ۙ

        નબ્‍બેઉની બેઇલ્‍મિન ઇન કુન્‍તુમ સાદેકીન.

(સૂ. અન્‍આમ, આ. ૧૪૩)

મને કોઇ ઇલ્‍મની બુનિયાદ પર બતાવો અગર તમે સાચા છો.

وَ لَقَدۡ اٰتَیۡنَا دَاوٗدَ  وَ سُلَیۡمٰنَ عِلۡمًا ۚ وَ قَالَا الۡحَمۡدُ لِلّٰہِ الَّذِیۡ فَضَّلَنَا عَلٰی کَثِیۡرٍ  مِّنۡ عِبَادِہِ  الۡمُؤۡمِنِیۡنَ ﴿۱۵﴾

વલકદ આતયના દાવુદ વ સુલયમાન ઇલ્‍મા, વકાલલ હમ્‍દો લિલ્લાહિલ્લઝી ફઝ્‍ઝલના અલા કષીરિમ મિન એબાદેહિલ મુઅ્‌મેનીન.

(સૂ. નમ્‍લ, આ. ૧૫)

 

નાચીજ

 

ઈબ્રાહીમ બી. પટેલ

પ્રસ્તાવના

કુર્રાનની ફરિયાદ

એક ખૂબજ ચિંતન-મનન કરવાની વાત

એક દિલચસ્પ ઘટના

સહાબાએ કિરામની રૂહાનિયત

કુર્રાનને છોડીને શું મતલબ થાય છે ?

હું પણ ત્યાં હાજર હતો...

તાવીઝ શું છે ? એની હકીકત શું છે ?

સૂરએ ફલક

સૂરતુન્નાસ

અંગિશ્તરી – અંગૂઠી એટલે હાથની વીંટી ઇસ્લામની દ્રષ્ટિમાં એક ચર્ચા

અંગૂઠી કઈ ધાતુની હોવી જોઈએ ?

અકીકની ફઝીલત

યાકૂત, ઝબરજદ અને ઝમર્રૂદની ફઝીલત

ફિરોઝા અને જજએ યમાનીની ફઝીલત

દુર્રે નજફ, બિલ્લૂર્, હદીદે ચીની અને અન્ય નગીનાઓની ફઝીલત

કોઈપણ પ્રકારના ત્રાસવાદનો ઇસ્લામ સખત વિરોધી છે.

ઇસ્લામ વિરૂધ્ધ યુરોપનો ત્રાસવાદ

અમેરિકાનું હરામનું સંતાન-ઇઝરાઇલ

લબનાન ઇઝરાઇલ યુધ્ધ અને મુસ્લિમ દેશોની ખામોશી

ગુનાહની સજા-અદલે ઇલાહી

ખૂંબહા અને કિસાસમાં તમારી જિંદગી છે.

ઇન્સાફ ઇન્સાફ છે. કોઈ ગમે તે ધર્મ પાડતો હોય

મુસલમાનો હંમેશા રાષ્ટ્રવાદી રહ્યા છે ?

ઈમામ હુસૈન અને હિંદુસ્તાન