H.ABUTALIB A.S.



Download pdf file and you can read pdf file using Adobe reader . if you don’t have adobe reader then you can download from here. Download PDF Adobe Reader


પ્રસ્તાવના

વાંચકો પ્રથમ દુઆ કરો

પ્રકરણ - ૧ : પ્યારા નબી હઝરત મોહંમદ (સલ.)નો સજરએ ખાનદાને રિસાલત અને ઈમામત

પ્રકરણ - ૨ : પેગંબરે ઈસ્લામ હઝરત મોહંમદ (સલ.)ના વાલીદ જનાબે અબ્દુલ્લાહ અલયહિસ્સલામ

પ્રકરણ - ૩ : બહિરા રાહિબની ભવિષ્યવાણી

પ્રકરણ - ૪ : વો શમાઅ્ કયા બુઝે જિસે રોશન ખુદા કરે, મુસલમાનોના આલિમો આ બાબત શું કહે છે ?

પ્રકરણ - ૫ : અમારો અકીદો, હઝરત અબુતાલિબ (અલ.) પયદાઈશથી જ બાઈમાન હતા. આપના તમામ પૂર્વજો પણ હઝરત આદમ (અલ.) સુધી બાઈમાન હતા.

પ્રકરણ - ૬ : હંમેશા ઈમામત નુબુવ્વતની કફીલ રહી છે નુબુવ્વતની જામિન રહી છે. નુબુવ્વતની પાલકપોશક રહી છે

પ્રકરણ - ૭ : ખાનદાને નુબુવ્વત અને ઈમામત

પ્રકરણ - ૮ : ખાનદાને નુબુવ્વતનો બાયકોટ

પ્રકરણ - ૯ : હઝરત અબુતાલિબ (અલ.) ઉપર આ ઝુલ્મ શા માટે ? તેઓનો ગુનોહ શું છે ?

પ્રકરણ - ૧૦ : કેટલીક એવી અહાદીસનું વર્ણન જેમાં જનાબ અબુતાલિબ (અલ.) મોમીને કામિલ હોવાનો ઉલ્લેખ મળે છે.

પ્રકરણ - ૧૧ : જનાબ ફાતેમા બિન્તે અસદ રઝિયલ્લાહો તઆલા અનહા

પ્રકરણ - ૧૨ : જોઈએ કલામુલ્લાહ શું કહે છે ?

પ્રકરણ - ૧૩ : હઝરત ઈબ્રાહીમ (અલ.)નો બાપ આઝર નથી હોઈ શકતો ?

પ્રકરણ - ૧૪ : એહલે સુન્નત તરીકાથી રિવાયત પામેલી કેટલીક હદીસો

પ્રકરણ - ૧૫ : ઈસ્લામી ઈતિહાસની એક મઝલૂમ હસ્તી મોમીને કુરૈશ હઝરત અબુતાલિબ (અલ.)

પ્રકરણ - ૧૬ : રસુલુલ્લાહ (સલ.)ના કાકા હઝરત અબ્બાસ (રઝિ.) રાવી છે કે મૃત્યુ સમયે હઝરત અબુતાલિબ (અલ.)ને મેં મારા કાનો વડે કલિમએ શહાદત પઢતા સાંભળ્યા છે.

પ્રકરણ - ૧૭ : હઝરત અબુ તાલિબ (અલ.)એ મહબ્બત અથવા ઈશ્કે રસૂલમાં સમગ્ર અરબસ્તાનને પોતાનું દુશ્મન બનાવી દીધું હતું.

પ્રકરણ - ૧૮ : હઝરત અબ્બુતાલિબ (અલ.)નું વસીય્યતનામુ

પ્રકરણ - ૧૯ : હઝરત અબુતાલિબ (અલ.)ના ઈન્તિકાલ પછી પેગંબરે ઈસ્લામ (સલ.)ની મુસીબતો

પ્રકરણ - ૨૦ : શું એક વ્યક્તિ ઈસ્લામથી અલિપ્ત રહીને આ કાર્યો કરી શકે છે ?

પ્રકરણ - ૨૧ : મોમીનને કલિમાનું રટણ કરવાની જરૂર નથી. આપ પેદાઈશી મોમીન હતા.

પ્રકરણ - ૨૨ : હજી નમાઝ વાજીબ થઈ ન હતી

પ્રકરણ - ૨૩ : હજી નમાઝે જનાઝા વાજીબ થઈ ન હતી

પ્રકરણ - ૨૪ : હઝરત અબુતાલિબ (અલ.)ને કફન દફન

પ્રકરણ - ૨૫ : જો આ કુફ્ર છે તો પછી મુસલમાન હોવું કોને કહીશું ?

પ્રકરણ - ૧ : વસીલો કુર્આન અને હદીસની રોશનીમાં

પ્રકરણ - ૨ : અવલીયાએ ખુદા અંબિયા અને અઈમ્માથી મદદ માગવી શીર્ક નથી પણ ખાસ ઈબાદત છે

પ્રકરણ - ૩ : હઝરત આદમ (અલ.) રસુલુલ્લાહ (સલ.)ને વસીલો બનાવે છે. તોબાની કુબુલીયત વસીલાથી

પ્રકરણ - ૪ : જનાબે નૂહુ (અલ.)એ પંજતને પાકને વીસલો બનાવ્યો

પ્રકરણ - ૫ : હઝરત ઈબ્રાહીમ (અલ.)નું ઈમ્તેહાન (પરીક્ષા) કલેમાત દ્વારા

પ્રકરણ - ૬ : શીર્ક ક્યારે બને છે ?

પ્રકરણ - ૭ : રૂહ કદી મરતી નથી