વહાલા વાંચકો માટે એક જરૂરી નોંધ...
(૩) કરોડોની મુસ્લિમ ઉમ્મતને અને સાથે કરોડોની મોમિનોની વસ્તીને પણ જહન્નમી અને મુશરિક બનાવતો
(૪) મવ. ઇસ્માઇલ મનુબરી સાહેબની સાચી ઓળખ
(૫) ઉપરોક્ત ફતવા ઉપર એક ચર્ચા
(૬) અમારે તો કોઇના ફતવાની જરૂરત નથી
(૭) અલ્લાહે બાતિલના ફતવાઓની ધજ્જીઓ ઊડાડી દીધી છે
(૮) ફતવો તો આ કહેવાય? ઇમામ ખોમેનીનો ફતવો
(૯) તવહીદ તો આ કહેવાય જે સમગ્ર દુનિયાને ધ્રુજાવે
(૧૦) પેગંબરે ઇસ્લામની વફાત થઇ કે તરત જ અનસાર અને મોહાજિર બધા જ સહાબા ખલીફાની ચુંટણી કરવા માટે સકીફા બની સઅદહ પહોંચી ગયા હતા. તે બાબત......
(૧૧) વિલાયતનું ઉચ્ચોચ્ચ શિખર
(૧૨) એહલે બયતની દુશ્મની ઉપર ચણાયેલી ઇસ્લામની ઇમારત
(૧૪) અલ્લાહના નબી ઉપર એક તોહમત
(૧૫) હઝરત અલી(અલ.) ઉપર હઝરત અબુબકરથી બયઅત કરવા માટે ઝુલમ કરવો અને રસુલુલ્લાહની પ્યારી એકલોતી બેટી જનાબે ફાતેમા(સલા.)ના ઘરને સળગાવવું
(૧૬) હઝરત અલી(અલ.)એ કોઇપણ ખલીફાથી બયઅત લીધી નથી
(૧૭) દીનમાં ફેરફાર-તબ્દીલી થવું
(૧૮) ચારે ફિકહના પ્રવકતામાંથી એક પણ પ્રવકતા રસુલુલ્લાહ સલ.ની અવલાદમાંથી નથી
(૧૯) મુનાફિકોથી ભરેલું મદીના
(૨૦) ખાલિદ બિન વલીદ સૈફુલ્લાહ કે સૈફે અબુબકર?
(૨૨) તબ્લીગી જમાતના હઝરતજીની કિતાબ હયાતુસ્સહાબામાં સકીફા બની સઅદહમાં ખલીફાની ચુંટણીનો ઉલ્લેખ
(૨૪) મારા બાપના મિમ્બર પરથી ઉતરી જાઓ
(૨૫) પ્રથમ ત્રણ ખલીફાઓની ખિલાફતના પચ્ચીસ વર્ષ
(૨૬) હઝરત અબુબકર અને હઝરત ઉમરના શાસનકાળમાં બની હાશિમને (રસુલુલ્લાહના ખાનદાનવાળાઓને) મદીનાથી બહાર જવાની ઇજાઝત ન હતી
(૨૭) શહીદે કરબલા ઇમામ હુસૈન(અલ.)ની શહાદતના બીજ ક્યાં રોપાયા?
(૨૮) સૌથી મોટો ઇબાદત ગુજાર શયતાન શા માટે મરદૂદ થઇ ગયો?
(૨૯) જે લોકો કહે છે કે પ્રથમ ત્રણ ખલીફાઓ અને હઝરત અલી(અલ.) વચ્ચે ખિલાફત અંગે કોઇ ઝઘડો ન હતો તેઓ જરા આ પણ વાંચે
(૩૦) ખલીફાઓના મુલકો ફતેહ કરવાના ઝુલમનું શિબ્લી નોઅમાની ઢોલ પીટી રહ્યા છે
(૩૧) ઝંજીરોમાં જકડાયેલું કાબા
(૩૨) કોઇપણ સાચો સૈયદ કદીપણ સુન્ની હોઇ શકતો નથી
(૩૪) કેટલાક જુઠ્ઠા કિસ્સા
(૩૫) ઇસ્લામ બચે કે ન બચે રિસાલત બચે કે ન બચે પરંતુ સહાબીય્યત બચાવવી છે. શા માટે?
(૩૬) કિતાબોમાં સતત થતી કાપકૂપ, ફેરફાર, દરેક નવા પ્રકાશન વખતે થતો ફેરફાર
અઇમ્મએ અતહારની કબરો ઉપર શીયાઓની મુનાજાત-દુઆઓ