HAZRAT ALI (A.) JIVAN-4




પ્રકરણ-૧: સત્તા લાલસી લોકો

પ્રકરણ-૨: બયઅત અને જોર ઝુલમ

પ્રકરણ-૩: અમીરૂલ મોઅમેનીનની બુદ્ધિપૂર્વકની ખામોશી

પ્રકરણ-૪: (પ્રથમ ત્રણ ખિલાફતોના સમય દરમિયાન) અમીરૂલ મોઅ્‌મેનીનનો અમલ શું રહ્યો ?

પ્રકરણ-૫: અમીરૂલ મોઅમેનીને ખામોશીના સમયગાળામાં ઇલ્‍મનો સમંદર વહાવ્‍યો

પ્રકરણ-૬: અમીરૂલ મોઅમેનીન (અલ.)ના કેટલાક ઇલ્‍મી કારનામા

પ્રકરણ-૭: અબુબકરની હુકુમતના સમયગાળામાં અમીરૂલ મોઅમેનીનના ફેંસલા

પ્રકરણ-૮: ઉમર બિન ખત્તાબની હુકુમતના સમયમાં અમીરૂલ મોઅમેનીનના ફેંસલા

પ્રકરણ-૯: ઉસ્‍માન બિન અફફાનની હુકુમતના સમયમાં અમીરૂલ મોઅમેનીનના ફેંસલા

પ્રકરણ-૧૦: બાગે ફિદકનો મસઅલો

પ્રકરણ-૧૧: વારસાની બાબતમાં કુર્આન શું કહે છે ?

પ્રકરણ-૧૨: ફિદક ઉપર એક ઐતિહાસિક વિશ્‍લેષણ

પ્રકરણ-૧૩: ઈસ્‍લામથી ફરી જવાનો ફિતનો

પ્રકરણ-૧૪: પ્રથમ ખલીફા અબુબકરના શાસનકાળમાં મુસલમાનો ઉપર ઝુલમ

પ્રકરણ-૧૫: સમગ્ર ઘટના ઉપર એક બુદ્ધિગમ્‍ય દૃષ્ટિપાત

પ્રકરણ-૧૬: ઇસ્‍તેખ્‍લાફ

પ્રકરણ-૧૭: ઉમરનું મૃત્‍યુ અને શુરાનીᅠસ્‍થાપના

પ્રકરણ-૧૮: શૂરાની શરતો અને કાર્યવાહી

પ્રકરણ-૧૯: ‘‘શૂરા''ની આગળ પાછળની કેટલીક ઘટનાઓનું વિશ્‍લેષણ

પ્રકરણ-૨૦: શૂરા તો માત્ર એક પ્રકારનો ઢોંગ હતો

પ્રકરણ-૨૧: અમીરૂલ મોઅમેનીને હુકુમતને લાત મારી દીધી

પ્રકરણ-૨૨: અમીરૂલ મોઅમેનીનની સમક્ષ બયઅત સમયની પરિસ્‍થિતિ

પ્રકરણ-૨૩: અમીરૂલ મોઅમેનીનની બયઅત

પ્રકરણ-૨૪: હુકુમત અને ખિલાફતમાં તફાવત

પ્રકરણ-૨૫: હુકુમતે ઈલાહિય્‍યાહ એટલે શુંᅠ?

પ્રકરણ-૨૬: અમીરૂલ મોઅમેનીનની હુકુમત એક સાચી હુકુમતે ઈલાહીય્‍યાહ હતી

પ્રકરણ-૨૭: ઉમ્‍માલની નિયુક્તિ

પ્રકરણ-૨૮: ઉમ્‍માલ પાસેથી હિસાબ લેવો

પ્રકરણ-૨૯: ન્‍યાયતંત્ર

પ્રકરણ-૩૦: નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ

પ્રકરણ-૩૧: બીજો બુનિયાદી હક-વાણી સ્‍વાતંત્ર્ય

પ્રકરણ-૩૨: ત્રીજો બુનિયાદી હકᅠ- અમલની આઝાદી

પ્રકરણ-૩૩: ચોથો બુનિયાદી હક-સમાનતાનો હક

પ્રકરણ-૩૪: વિશ્વમાં પ્રચલિત આર્થિક વ્યવસ્‍થાની જુદી જુદી પદ્ધતિઓ

પ્રકરણ-૩૫: અમીરૂલ મોઅમેનીને સ્‍થાપિત કરેલી આર્થિક વ્યવસ્‍થા

પ્રકરણ-૩૬: અમીરૂલ મોઅમેનીને નફખોરી ઉપર રોકઠામ કરી

પ્રકરણ-૩૭: અમીરૂલ મોઅમેનીને મજૂરો, ફકીરો, ગરીબો અને કચડાયેલા વર્ગો તથા સગાંવહાલાંના હકોનું રક્ષણ કર્યું

પ્રકરણ-૩૮: બયતુલમાલની વહેંચણી

પ્રકરણ-૩૯: ઝકાત અંગેની વ્યવસ્‍થા

પ્રકરણ-૪૦: રાજકર, લગાન કે ચૌથની વ્યવસ્‍થા

પ્રકરણ-૪૧: જઝિયાની વ્યવસ્‍થા

પ્રકરણ-૪૨: નાગરિકતા

પ્રકરણ-૪૩: વેપાર ઉદ્યોગનું સંરક્ષણ

પ્રકરણ-૪૪: યતીમો, વિધવાઓ અને નાદાર લોકો સાથે મહબ્‍બત

પ્રકરણ-૪૫: ગુલામો સાથેનો વર્તાવ

પ્રકરણ-૪૬: કેદીઓ સાથેનો વર્તાવ

પ્રકરણ-૪૭: ઝિમ્મીઓ સાથેનો વ્યવહાર

પ્રકરણ-૪૮: સમાજની ખુશહાલી માટે સદકા, દાન તથા રચનાત્‍મક કાર્યો

પ્રકરણ-૪૯: અમીરૂલ મોઅમેનીને હુકુમત સંભાળી તે સમયમાં કહેવાતી ઇસ્‍લામી હુકુમતની અવ્યવસ્‍થાના કારણો

પ્રકરણ-૫૦: ગવર્નરો અને અધિકારી વર્ગને પદભ્રષ્ટ કરવાના કારણો

પ્રકરણ-૫૧: મુસલમાનોના લોહીયાળ ઈતિહાસના કેટલાક પાત્રોનું પાત્રાલેખન

પ્રકરણ-૫૨: મુસલમાનોના લોહીયાળ ઈતિહાસના કેટલાક પાત્રોનું પાત્રાલેખન

પ્રકરણ-૫૩: મુસલમાનોના લોહીયાળ ઈતિહાસના કેટલાંક પાત્રોનું પાત્રાલેખન

પ્રકરણ-૫૪: મુસલમાનોના લોહીયાળ ઈતિહાસના કેટલાંક પાત્રોનું પાત્રાલેખન

પ્રકરણ-૫૫: મુસલમાનોના લોહીયાળ ઈતિહાસના કેટલાંક પાત્રોનું પાત્રાલેખન

પ્રકરણ-૫૬: ઉસ્‍માનના ખૂનનો બદલો